સ્વ ઉષાબેન રવીચંદ્ર જેશવાણી ના સ્મરણાર્થે હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને N.I.M.A મોરબી દ્વારા નિશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે
સુવર્ણપ્રાશન કેમ્પ તદન ફ્રી છે.
બાળકના ઉજ્વળ ભવિષ્ય માટે તેમજ તેનો સાર્વત્રિક વિકાસ થાય એવા હેતુ થી આ કેમ્પ નો વધુ માં વધુ બાળકોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે તેમજ, આપની આસપાસના વિસ્તારમાં અથવા સોસાયટીમાં રહેતા તમામ ને જાણ કરી કેમ્પ નો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે
કેમ્પ નું સ્થળ અને સમય:તા.૧૧/૦૯/૨૦૨૩