મોરબી શહેર ભાજપ સોશિયલ મીડિયા ના ઇન્ચાર્જ તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ની ઓફીસ માં ફરજ બજાવતા ભરત બારોટ નો આજે જન્મ દિવસછે ત્યારે તેમના મિત્ર મંડળ સગા સબંધી પરિવાર તરફથી જન્મ દિવસ ની શુભકામના પાઠવવા માં આવી રહી છે ત્યારે મોરબી ગૌરવ સમાચાર તરફથી ભરતભાઇ બારોટ ને જા દિવસ ની શુભકામના