Saturday, January 11, 2025

મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારી શરૂ

Advertisement

મોરબી : મોરબીમાં લિલાપર કેનાલ રોડ પર આવેલા સર્જનમ ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ મહોત્સવમાં સ્થાપના તા. 19 સપ્ટેમ્બરના અને વિસર્જન તા. 28 સપ્ટેમ્બરના થશે. આ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીની ધર્મપ્રિય જનતાને ગણેશ મહોત્સવમાં લાભ લેવા પટેલ ગ્રૂપ આયોજત ગણેશ મહોત્સવ નિમંત્રણ પાઠવે છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW