Tuesday, January 7, 2025

મૉરબી મા સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ના તેજસ્વી વિધાથી નૉ સન્માન સમારોહ યોજાશે

Advertisement

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનો 26 મો સરસ્વતી સત્કાર સમારંભ યોજવામાં આવશે જેની અંદર ગોસ્વામી સમાજના કેજી થી કોલેજ સુધી તથા કોલેજ થી કોઈપણ માસ્ટર ડિગ્રી કે કોઈપણ ડિગ્રી તથા કોઈપણ વિશેષ સિદ્ધિ મેળવેલ વિધાર્થીઓ જ્ઞાતિની વાડીમાં સરસ્વતી સત્કાર સમારંભ યોજવામાં આવશે જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને જ્ઞાતિના વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે તેઓને શીલ્ડ તથા શૈક્ષણિક કીટ ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવશેજે માટે તો આ માટે માર્કશીટ વહેલામાં વહેલી તકે નીચે આપેલ સ્થળે તારીખ 19 10 2023 સુધીમાં પહોંચતી કરવા વિનંતી માર્કશીટ આપવાનું સ્થળ
1 ગોસ્વામી બુક સ્ટોલ સરદાર બાગ પેટ્રોલ પંપ સામે પત્રકાર સુરેશ ગીરી બ્યુરો ચીફ ફૂલ છાપ પત્રકાર અલ્પેશ ગોસ્વામી
તથા 2 શ્રીરામ મોબાઈલ રીપેરીંગ સત્યમ ગીરી ગોસ્વામી દેવ અક્ષર કોમ્પલેક્ષ સામે નહેરુ ગેટ ચોક
સમય સવારે 10:00 થી રાત્રિના 8 સુધી ખાસ સુચના માર્કશીટ પાછળ આપના મોબાઈલ નંબર લખવા તથા જ્ઞાતિના કોઈપણ કારોબારી સદસ્યને આપી શકશો એમ મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરી ગોસ્વામી ની યાદીમાં જણાવે છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW