માળિયા નજીક સૂરજબારી પાસે ટ્રક માં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

Advertisement
Advertisement
Advertisement

માળિયા કચ્છ હાઇવે પર સુરજબારી પુલ પહેલા ટ્રકમાં(કન્ટેનર) મા આગ લાગતા તુરંત જ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ઘટના સ્થળે જઈને ટ્રક પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લીધેલ હતી હાલ કોઈ જાનહાની ના સમાચાર પ્રાપ્ત થયેલ નથી

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW