ટંકારા તાલુકાના હડમતિયા ગામના રહીશ સગર જયદીપભાઈ બીપીનભાઈની લાડકી દિકરી “નિષ્ઠા” ના જન્મદિવસની નિમિત્તે આજે અનોખી ઉજવણી કરવામાં આવી
ટંકારા તાલુકાના હડમતિયા ગામે જયદીપભાઈની એકની એક પુત્રી નિષ્ઠા ઉંમર વર્ષ – ૧ નો આજે જન્મદિવસ નિમિત્તે છોકરાઓને ટાબર જમાડીને અનોખી ઉજવણી કરવામાં આવી. દાદાજી બિપીનભાઈ સગરની એકની એક પૌત્રી નિષ્ઠા જયદીપભાઈ સગરની પુત્રીનો જન્મદિવસની નિમિત્તે બાળકોને ટાબર જમાડીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી