Thursday, May 22, 2025

ABVP મોરબી દ્વારા જ્ઞાન સહાયક ભરતી ને લઈ TET TAT ના પરીક્ષાર્થીઓના ન્યાય માટે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

TET TAT ની પરીક્ષા માં જે સરકાર દ્રારા જ્ઞાન સહાયક યોજના ના વિરોધમા ABVP અને ઉમેદવારો દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જો આ માંગ નહી સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે abvp દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવશે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW