પાટણ જિલ્લાના નાના એવા ગામના વતની અને હાલ પાટણ SOG પોલીસ જેવી મહત્વ ની બ્રાન્ચ માં ફરજ બજાવતા કુલદીપભાઈ દેવમુરારી નો આજે જન્મ દિવસ છે ત્યારે તેમના જન્મ દિવસ નિમિતે પોલીસ પરિવાર, મિત્ર મંડળ,સગા સ્નેહીજનો, પરિવારજનો સહિત સુભેચ્છા નો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી ગૌરવ સમાચાર તરફથી કુલદીપભાઈ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામના


