‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબીમાં લાલપર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ કરાઈ રહેલા સફાઈના આયોજનના ભાગરૂપે મોરબીમાં લાલપર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી.