ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૧૮/૧૦ ના રોજ ક્યાં ક્યા વિસ્તારો માં વિજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રહેશે જેમાં
*નીચી માંડલ સબ સ્ટેશન માંથી નીકળતા એલિ, બીલેસવર, લકસગ્રેસ, મહાદેવ, રામેશ્વર, એનિસ્ટો, સ્પેનસેરા, સેકુરા, સીમપેરા, લીવા, ઓરિન્ડા, સિમેરો, સોનેકસ તથા સેરોન ફીડર સવારે ૭ થી ૨ વાગ્યા સુધી બંધ રહેશે .
લખધીરપુર સબ સ્ટેશન માંથી નીકળતો રઘુવીર ફીડર સવારે ૯ થી બપોરે ૪ વાગ્યા સુધી તથા ઘુંટું રોડ સબ સ્ટેશનમાંથી નીકળતા લેનજ અને સિલ્ક ફીડર સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી બંધ રહેશે. તથા ઊંચી માંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા વેરીટાસ સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ બંધ રહેશે
*નોંધ:-મેન્ટેનન્સ ની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.*