વરિષ્ઠ નાગરિક માટે ગુજરાત સરકારની એલ્ડર હેલ્પ લાઈન ૧૪૫૬૭ માં છેલ્લા એક વર્ષ થી ફરજ બજાવતા અને મૂળ વાંકાનેર ના વતની રાજદીપ પરમાર નો આજે જન્મ દિવસ છે ત્યારે તેમના જન્મ દિવસ નિમિતે બહોળા મિત્રમંડળ ધરાવતા રાજદીપ પરમાર ને સગા સ્નેહીજનો, મિત્ર મંડળ, પરિવારજનો તરફથી તેમના મોબાઈલ 9265608649 પર અને સોશ્યલ મીડિયામાં ના માધ્યમ થી સુભકામનાં નો ધોધ વર્ષી રહ્યો છે મોરબી ગૌરવ સમાચાર તરફથી રાજદીપ પરમાર ને જન્મ દિવસ ની શુભકામના