મોરબી જિલ્લામાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહનોના નંબર માટે ૨૫ ઓક્ટોબરથી રી-ટેન્‍ડર પ્રક્રિયા શરૂ થશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે

મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AA, GJ36AB, GJ36AE, GJ36AG, GJ36AH, GJ36AK તથા ફોર વ્હીલર માટે GJ36AF, GJ36AJ તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36X તથા થ્રી-વ્હીલર માટે GJ36W સીરીઝ માટેના તમામ નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા:-૨૫/૧૦/૨૦૨૩ થી શરુ થનાર છે. તા:-૨૫/૧૦/૨૦૨૩ થી તા:- ૨૭/૧૦/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે.

તા:-૨૭/૧૦/૨૦૨૩ થી ૨૯/૧૦/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તથા તા:-૨૯/૧૦/૨૦૨૩ ના રોજ ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. ઉપરાંત બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં ઉપરોક્ત વેબ સાઈટ પર જઈને કરવાનું રહેશે. જેથી પસંદગી મેળવવા ઇચ્છુક વ્યક્તીએ કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW