૧૫ જુગારીઓ રૂ.૩,૦૭,૫૦૦ લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા
માળીયામિયાણાના જુનાઘાટીલા ગામે મોરબી એલસીબીની મોટી રેડ ૧૫ જુગારીઓ રૂ.૩,૦૭,૫૦૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ૫ જુગારી ફરાર જાણવા મળતી વિગત મુજબ માળીયામિયાણાના જુનાઘાટીલા ગામે આર.ડી.સી.બેંક સામે ઢોર બાંધવાના વાડામાં જુગાર રમતા નવીનભાઇ કાલીદાસભાઇ પટેલ સુનિલભાઇ નંદલાલભાઇ પટેલ કાસમભાઇ અબ્દુલભાઇ સંધી પ્રવિણભાઇ અંબારામભાઇ વીડજા નરેન્દ્રભાઇ નાથાલાલ વીડજા જયંતિભાઇ ત્રિભોવનભાઇ જાકાસણીયા અરવિંદભાઇ દુર્લભજીભાઇ કોળી દિનેશભાઇ પોલજીભાઇ જશાપરા વિનોદભાઇ જેશંગભાઇ કોળી વિમલભાઇ શાંતિલાલ પટેલ દલસુખભાઇ ધનજીભાઇ પટેલ કરશનભાઇ હેમુભાઇ કોળી રમેશભાઇ ગોવિંદભાઇ પટેલ હરદેવસિંહ ગુલાબસિંહ જાડેજા દિનેશભાઇ રમેશભાઇ પટેલ સહીતના આરોપી સામે જુગારધારા એક્ટ હેઠળ માળીયા પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે જ્યારે રેડ દરમિયાન નાસી છૂટેલા આરોપીઓમા વિજયભાઇ મગનભાઇ વીડજા રમેશભાઇ ભોજીયા દેવીપુજક અશ્વિનભાઇ ઉર્ફે કાનો મનજીભાઇ વીડજા ધર્મેન્દ્રભાઈ ઠાકરશીભાઈ વિડજા જીજ્ઞેશભાઇ બળદેવભાઇ વીડજા સહીતના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે