મોરબી ના જયદીપ ભાઈ ડાભી અક્ષર હોમ ડેકોર દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે સૌને પરિવાર સાથે ગરબે રમવા માટે તારીખ 29 10 2023 ના રોજ સાંજે 8 કલાકે, ઉમા બંગ્લોઝ રવાપર રોડ મોરબી પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે માઁ આધ્ય શક્તિની આરાધના કરી શકે એ માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે