અક્ષર હોમ ડેકોર દ્વારા મોરબીવાસિયો માટે વિના મુલ્યે ગરબા કોમ્પિટિસેન યોજાશે

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી ના જયદીપ ભાઈ ડાભી અક્ષર હોમ ડેકોર દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે સૌને પરિવાર સાથે ગરબે રમવા માટે તારીખ 29 10 2023 ના રોજ સાંજે 8 કલાકે, ઉમા બંગ્લોઝ રવાપર રોડ મોરબી પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે માઁ આધ્ય શક્તિની આરાધના કરી શકે એ માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW