મોરબી જિલ્લામાં કુંતાશી, ચંદ્રગઢ સહિતના ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતમાં હાલ ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ સફાઈના આયોજન કરવામાં આવી રહ્યા છે. હાલ વિવિધ સ્થળોએ આંગણવાડી કેન્દ્રો ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં માળિયા કુંતાશી અને હળવદ તાલુકાના ચંદ્રગઢ સહિતના ગામડાઓમાં સૌએ સાથે મળી સફાઈ અભિયાન હેઠળ આંગણવાડી કેન્દ્રોની સફાઈ કરી હતી. સૌ એકજૂથ બની આ સાફ સફાઈની પ્રવૃત્તિમાં સહભાગી બન્યા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW