તારીખ ૦૧.૧૧.૨૦૨૩ નાં બુધવાર નાં રોજ મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ આવતા નીચે મુજબ ના વિસ્તાર માં ફીડર સમારકામ સવારે ૭.૦૦ વાગ્યા થી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જે કામપૂર્ણ થયે કોઇપણ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.
(૧) ચિત્રકૂટ ફીડર : નવલખી રોડ, સેન્ટમેરી સ્કુલ, જૂની નવી રેલ્વે કોલોની, સ્ટેશન રોડ, અંબિકા રોડ, માધાપરા, મહેન્દ્રપરા, મચ્છીપીઠ, જૂના બસસ્ટેન્ડ, ઘાંચી શેરી, જૂના મહાજન ચોક, નાગર પ્લોટ, ચાર ગોડાઉન, કુલી નગર ૧/૨, રોહીદાસપરા તથા આસપાસ ના વિસ્તારો.
(૨) વાવડી રોડ ફીડર :
રાધા પાર્ક, કારીયા સોસા,સોમૈયા સોસા, અશોકપાર્ક, ક્રિષ્ના પાર્ક, ગાયત્રી નગર, કુબેર નગર ૧-૩, માધાપર તથા આસપાસ ના વિસ્તારો
(૩)શ્રધ્ધા ફીડર – યમુના નગર, શ્રધ્ધા પાર્ક, નિધિ પાર્ક, રણછોડ નગર, લાયન્સ નગર, વિજય નગર, અમરેલી રોડ, મદીના સોસા તથા આસપાસ ના વિસ્તારો.