મોરબી ની જાણીતી શિવમ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ના ડો. દ્વારા ટીંબડી ગામ ખાતે તા.૦૩/૧૧/૨૩ ના રોજ સાંજે ૫ થી ૭ વાગ્યે ટીંબડી ગ્રામ પંચાયત ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે જેમાં ફ્રી ચેકઅપ, ફ્રી BMI તપાસ, ફ્રી બ્લડ પ્રેશર ચેકઅપ,ફ્રી સુગર ચેકઅપ, સહિતની તપાસ કરવામાં આવશે કેમ્પમાં દર્દીઓને હોસ્પિટલના સ્પેશ્યાલિસ્ટ ડોકડારોનું કન્શલસ્ટેશન તદન ફ્રી, કેમ્પ ના દર્દીઓ ને લેબોરેટરી, એકશરે અને હર્દય ના કાર્ડિયોગ્રામમાં ૧૫ % રાહત આપવામાં આવશે તેમજ કેમ્પના દર્દીઓને હોસ્પિટલના ઓપરેશન બિલ પર ૧૦% રાહત આપવામાં આવશે