NIMA મોરબી અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ ઉપરોક્ત 26 સ્થળ પર નિ:શુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હોય જેથી બહોળી સંખ્યમાં લોકોએ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે
સ્વ ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે NIMA મોરબી અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવતી કાલે ૨૬ જગ્યા પર વિના મુલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવામાં આવશે