Friday, January 10, 2025

ટંકારા તાલુકાના હડમતિયા ગામે રામજી મંદિરે અન્નકુટ ધરાવવામાં આવ્યો

Advertisement

હડમતીયા ગામે રામજી મંદિરે આરાધ્ય દેવ શ્રી રામ, સીતાજી, લક્ષ્મણ અને શ્રી કૃષ્ણ – રાધાજીના વાઘા (વસ્ત્રો) બદલાવીને છપ્પનભોગ ધરાવવામાં આવ્યા હતા* . આજે નવા વર્ષના દિવસે ભગવાનને અન્નકુટ ધરી બેસતા વર્ષનો પ્રારંભ કર્યો. ભગવાનના વાઘા (વસ્ત્રો) ના દાતાશ્રી કામરીયા માવજીભાઈ ઓધવજીભાઈ દ્વારા વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે પુજારી ભરતભાઈ ત્રિવેદી, કામરીયા મુળજીભાઈ તરશીભાઈ, સિણોજીયા જાદવજીભાઈ કરમણભાઈ, મેરજા પ્રભુલાલ લવજીભાઈ, મેરજા દિલીપભાઈ હરજીભાઈ, સિણોજીયા રાવજીભાઈ ભગવાનજીભાઈ, સિણોજીયા જગદીશભાઈ કેશવજીભાઈ એ જહેમત ઉઠાવી હતી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW