Friday, January 24, 2025

મેરૂભાઈ ગોવાભાઈ ભુંભરીયા (રબારી) નુ અવસાન

Advertisement

ધરમપુર ગામ નિવાસી મેરૂભાઈ ગોવાભાઈ ભુંભરીયા (રબારી) ઉ.વ.૭૨. જે વજાભાઈ (રાજકીય આગેવાન) ગોવાભાઈ રબારી ના મોટાભાઈ તા.૧૩/૧૧/૨૦૨૩ ને સોમવાર ના રોજ રામચરણ પામેલ છે તેઓનું બેસણું તા.૧૬/૧૧/૨૦૨૩ ને ગુરુવાર સાંજે ૪ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાને ધરમપુર મુકામે રાખેલ છે.
લી. વજા ભાઈ ગોવા ભાઈ ભુંભરીયા (રબારી)
ભુંભરીયા પરિવાર ના જય શ્રી કૃષ્ણ…

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW