મોરબી તાલુકા ના ગાળા ગામે ઉમિયા ઉવક મંડળ ગાળા ગામે ભવ્ય નાટક સમ્રાટ હર્ષ તથા હાસ્ય રસ થી ભરપુર કોમિક ગરીબ નો બેલી નામના નાટક આજ રોજ ૧૫/૧૧ ના રાત્રે ૯.૩૦ કલાકે ગાળા ગામ ના રામજી મંદિર ના ચોક માં ભજવવા માં આવશે જે જોવા માટે પધારવા તમામ ધર્મપ્રેમી જનતા ને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે