માળીયામિયાણાના રોહીશાળા ગામના ખેડુત પરેશભાઈ કાલરીયાને પોતાની વાડીએ તીક્ષ્ણ હથિયાર વડે મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયેલા રાગેશભાઈ ઉર્ફે રાકેશભાઈ જુવાનસિંગ બધેલ જાતે.ભીલ અને રાજબાઈ નરસિંગભાઈ બધેલ જાતે.ભીલને મધ્યપ્રદેશથી માળીયા પોલીસે ઉપાડી લીધા બંને આરોપીઓએ હત્યા કર્યાની કબુલાત આપી હતી