અહેવાલ :
*મયંક દેવમુરારી*
મોરબી નકલી ટોલનાકા અંગે એક ઓડિયો ક્લિપ હાલ સોશ્યલ મીડિયામાં માં ભારે વાયરલ થઈ રહી છે જે ઓડીઓ કલીપમાં અધિકારીઓને ચેતવણી આપતા કહે છે કે ઈન્ડસ્ટ્રીયલ એરિયાને ચોર કહેવાનું બંધ કરે
_મોરબી જિલ્લામાં દરેક ઓફિસરો કેટલા સાવકાર છો ખબર છે ભાંડો-ફોડ કરવાની ચેતવણી આપી_
*જયસુખ પટેલને દબાવ્યો એટલે શું ઈન્ડસ્ટ્રીયલ એરિયાને દબાવશો એવું ન સમજતા નહીંતર ભારે પડી જશેની ધમકી આપતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો*