Sunday, May 25, 2025

મોરબી જિલ્લા ભાજપ અ.જા. મોરચો દ્વારા સંવિધાન ગૌરવ પખવાડિયા અંતર્ગત સીવીલ હોસ્પિટલ દર્દીઓ ને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

સંવિધાન ગૌરવ પખવાડિયા* અંતર્ગત ૬ ડીસેમ્બર ના રોજ ડૉ બાબાસાહેબ આંબેડકર ના નિર્વાણ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલિ અને મોરબી સીવીલ હોસ્પિટલ દર્દીઓ ને ફ્રૂટ વિતરણ મોરબી જિલ્લા ભાજપ અ.જા. મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ: તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી
મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા
બક્ષીપંચ મોરચા પ્રમુખ નિર્મલભાઇ જારીયા
મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા જિલ્લા તેમજ મંડલ મોરચા, સહિતના સંગઠન ના હોદ્દેદારઓ,પુર્વ હોદ્દેદારઓ, કાર્યકર્તાઓ, કા.સભ્યઓ, આમંત્રીત સભ્યઓ, ચુંટાયેલા સભ્યો શહેરીજનો, કા.સભ્યો સમાજ ના આગેવાનઓ તેમજ બહોળી સંખ્યા મા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા હજાર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ની આયોજન મોરબી જિલ્લા ભાજપ અજા મોરચો
પ્રમુખ બાબુભાઈ પરમાર મહામંત્રી બળવંતભાઈ સનારીયા મહામંત્રી નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW