મોરબી : મુળ ચાચાવદરડા ગામના વતની અને હાલ મોરબી રહેતા વિપુલભાઈ ધોરી ઉ.વ.40વાળા ઠાકરશી બાબુભાઈ ધોરીના પુત્ર, હિતેશભાઈ ઠાકરશીભાઈના ભાઈ તથા ભગવાનજીભાઈ બાબુભાઈ ધોરી, મહાદેવભાઈ બાબુભાઈ ધોરી, ભરતભાઈ બાબુભાઈ ધોરીના ભત્રીજા વિપુલભાઈ ધોરીનુ તા. 12 -12-2023ને મંગળવારના રોજ અવસાન થયું છે. તેમજ તેમનુ સદગતનું બેસણું તા. 15-12-2023ને શુક્રવારે સવારે 8:00 થી 10:00 કલાકે સ્થળ : પટેલ રેસીડેન્સી, પટેલ નગર, આલાપ રોડ, મોરબી ખાતે રાખેલ છે. જ્યારે લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે.