મોરબી
મયંક દેવમુરારી
તા.૨૧ ડિસેમ્બર ૨૦૨૩
મોરબી ACB ટીમ પીપળીયા ચાર રસ્તા પાસે ત્રાટકી તરઘરી ગ્રામ પંચાયતના મહીલા સરપંચના પતિ અને સભ્યને ૮૦ હજારની લાંચ લેતા દબોચ્યા
તરઘરી ખરાવાડની જગ્યામાં બાવળ કાપવાની મંજૂરીની માંગણી માટે માંગ્યા ૮૦ હજાર જાગૃત નાગરિકે ACBનો સંપર્ક કરી લાંચીયા બંને શખ્સોને પકડાવ્યા
ACB એ પીપળીયા ચાર રસ્તા પાસે છટકું ગોઠવી બંને શખ્સોને રંગેહાથ ઝડપી ધરપકડ કરી
લાંચ મામલે સરપંચના પતિ સહિત બે શખ્સો ઝડપાતા તરઘરી ગામમાં ખળભળાટ મચી ગયો