Sunday, May 25, 2025

મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

Advertisement
Advertisement
Advertisement

“દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું છે મહત્વનું યોગદાન” -રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાત લઈ ફેક્ટરીના ઉત્પાદનો તથા બનાવટ અંગેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. સાથે સાથે મોરબીના સીરામીક ઉદ્યોગે ભરેલી વિકાસની હરણફાળની તેઓએ પ્રસંશા કરી હતી. તેમજ આ ઉદ્યોગનાં વિવિધ પાસાઓની જાણકારી મેળવી હતી. ગુજરાત તથા દેશના વિકાસમાં આ ઉદ્યોગનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે તેમ તેઓએ જણાવ્યું હતું.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW