(અહેવાલ:મયંક દેવમુરારી)
મોરબી ના ટીંબડી ગામે શ્રી રામ કળસ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું
મોરબી તાલુકા ના ટીંબડી ગામે અયોધ્યાથી આવેલ અક્ષત કળશ નું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ગામ ના રામજી મંદિર સુધી કળશ યાત્રા નું ટીંબડી ગામ ના યુવકો અને ગ્રામજનો દ્વારા ઢોલ નગારા ના તાલ સાથે વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માં રામ ભક્તો જોડાયા હતા ઠેર ઠેર ભારે ઉમળકાભેર કળશ ની પૂજા અર્ચના સાથે જય શ્રી રામના જય ઘોસ સાથે પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું