યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજ તથા આચાર્ય બાલકૃષ્ણજી ના શિષ્યા સાધ્વી દેવાદિતીજી નાં સાનિધ્યમાં ” દ્વિ-દિવસીય નિ:શુલ્ક: સર્વ રોગ નિવારણ યોગ વિજ્ઞાન શિબિર” નું આયોજન, મહિલા પતંજલિ યોગ સમિતિ, મોરબી દ્વારા તા. 25 તથા 26 જાન્યુઆરી 2024 ના રોજ સવારે 5-30 થી 7, પટેલ કન્યા વિદ્યાલય મેદાન, નવા બસ સ્ટેશન પાછળ, શનાળા રોડ, મોરબી. મુકામે થઈ રહ્યું છે. જેમાં ભાઈઓ-બહેનોને રોગ અનુસાર યોગ-પ્રાણાયામ કરાવી યોગથી દેહ કેવી રીતે સારો રાખી શકીય કે જેથી દેશની સેવા કરી શકીએ. અને મન કેવી રીતે શાંત રાખી શકાય કે જેથી આપણાં મનોરથ આનંદથી પુરા કરી શકીએ. આ અગાઉ પણ મોરબી માં સાધ્વી દેવાદિતીજી એ રોગ અનુસાર યોગ-પ્રાણાયામ કરાવી લોકોને નિરોગી
કેવી રીતે રહી શકાય તેની સમજ આપી હતી. અને હવે ફરી વખત મયુરભૂમિ મોરબી માં યોગ શિબિર થઈ રહી છે. તો આ અમુલ્ય યોગ શિબિરનો લાભ લેવા સર્વેને પતંજલિ યોગ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ માહિતી માટે, ભારતીબેન રંગપરીયા(સદસ્યા, ગુજરાત રાજ્ય કાર્યકારીણી) 98257 25222 મીનાબેન માકડીયા(જિલ્લા પ્રભારી,મહિલા યોગ સમિતિ, મોરબી) 99792 37855 રણછોડભાઈ જીવાણી(જિલ્લા પ્રભારી, ભારત સ્વાભિમાન) 99092 02833 નરશીભાઈ અંદરપા 98983 20233 (યોગગુરૂ)(પ્રભારી,પતંજલિ યોગ સમિતિ), સંજયભાઈ રાજપરા 98253 29722 (જિલ્લા પ્રભારી, યુવા ભારત), ખુશાલભાઈ જગોદણા 99251 00232 (જિલ્લા સહ પ્રભારી, યુવા ભારત), જીલેશભાઈ કાલરિયા 99248 88788 (જિલ્લા પ્રભારી,કિસાન સેવા સમિતિ), વાલજીભાઈ ડાભી 95862 82527 (કો. ઓડિનેટર, ગુજરાત યોગ બોર્ડ), રૂપલબેન શાહ 99793 83797 (યોગ કોચ, ગુજરાત યોગ બોર્ડ) તથા યોગ શિક્ષિકો, કાનજીભાઈ પંચાસરા 98792 79085, હરજીવનભાઈ છત્રોલા 99254 48149, વસંતભાઈ ચારોલા 99252 59293, દેવજીભાઈ મિસ્ત્રી 98984 45400, યોગ શિક્ષિકા, કાન્તાબેન વડસોલા (કોષાધ્યક્ષ), પીનલબેન ચારોલા (સંગઠન મંત્રી), અનસુયાબેન હોથી (મહામંત્રી), તૃષાબેન સરડવા(સંવાદ પ્રભારી), પુનમબેન પટેલ, આશાબેન પટેલ, મધુબેન કલોલા, રીટાબેન ચાનપરા, શિલ્પાબેન અઘારા, માનસી ઘોડાસરા, રંજનબેન દેત્રોજા, ઉમાબા જાડેજા, નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે. તથા યોગ શિબિરમાં યોગમેટ(શેતરંજી) તથા નોટ-પેેન સાથે લાવવા જણાવવામાં આવે છે.