Monday, June 2, 2025

મોરબી જિલ્લાના નિવૃત પોલીસ અધિકારી કર્મચારીઓ ની મીટીંગ રવિવાર ને તા.૦૪/૦૨ ના રોજ મળશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના નિવૃત પોલીસ અધિકારી કર્મચારીઓ ની મીટીંગ આવતી તારીખ ૦૪/૨/૨૦૨૪ રવિવાર ના સાંજે ૦૪/૦૦ વાગ્યે અજ્ઞેશ્વર મહાદેવ મંદિર એલ ઈ કોલેજ રોડ મોરબી-૨ ખાતે રાખવામાં આવેલ છે તો મોરબી જિલ્લામાં રહેતા તમામ નિવૃત પોલીસ અધિકારી કર્મચારીઓ ને હાજર રહેવા આમંત્રણ આપવામાં આવે છે તેમ પ્રેસ યાદી માં જાણવામાં આવ્યું છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW