આજના યુગ ની માંગ પ્રમાણે દિકરાઓ દિકરીઓ ને અને પરિવાર ને યોગ્ય પાત્ર મળી રહે તેવા શુભ આસય થી જ મોરબી રામાનંદી સાધુ સમાજ દ્વારા યુવા પસંદગી પરિચય મેળા નું આયોજન કરવા જઈ રહ્યા છે જે માટે ના ફોર્મ ટુંક સમય માંજ બહાર પાડવામાં આવશે તેમજ તારીખ સ્થળ હવે પછી જાહેર કરવામા આવસે તેમ અખબાર યાદી માં જાણવામાં આવ્યું છે
વધુ વિગત માટે નીચે જણાવેલ સંપર્ક નંબર પર નામ અટક સરનામુ વોટસેપ નંબર સાથે નોંધાવવા વિનંતી છે
કુંવારા, પુનઃ લગ્ન,વિધુર, દિવ્યાંગ નો ઉલ્લેખ કરવા વિનંતી છે
સહયોગ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ
મોરબી માળીયા મી સહમતી સાથે
*(રામાનંદી સાધુ સમાજ ભાગ લઈ શકશે)*
*સંપર્ક સુત્ર*
1 જાગૃતી બહેન રામાવત મોરબી-2
9913744338
2 સંગીતા બહેન કુબાવત મોરબી
7567157719
3 સોનલ બહેન રામાવત નાની વાવડી
9099432861
4 વિરલ બહેન આચાર્ય મોરબી
9909114584