મોરબી માળિયા મી. વિસ્તારમાં વસતા રામાનંદી સાધુ સમાજ જોગ જગત ગુરુ શ્રી રામાનંદ્દાચાર્ય મહારાજ ની ૭૨૪ મી જન્મ જયંતિ આગામી તા. ૦૨/૦૨/૨૦૨૪ ના રોજ રામાનંદ ભવન રાજઘાટ મોરબી ખાતે ઉજવણી કરવામાં આવશે જેમાં મંગળા આરતી સવારે ૭.૩૦ કલાકે મહાઆરતી બપોરે ૧૨ કલાકે અને ભોજન પ્રસાદ બપોરે ૧૨.૩૦ કલાકે યોજવામાં આવશે તેમ મોરબી માળિયા મી. શ્રી રામાનંદીય સાધુ જ્ઞાતિ ના પ્રમુખ ની અખબાર યાદી માં જાણવામાં આવ્યું છે