મોરબી ગત તા. ૦૪/૦૨/૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લા ના નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ની મિટિંગ યોજાઇ હતી જેમાં નવા પ્રમુખ ઉપ પ્રમુખ સહિત સંગઠન ની રચના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ હજાર રહ્યા હતા અને વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે નિવૃત્ત પીએસઆઇ એ.જે. દલસાણીયા અને ઉપ પ્રમુખ તરીકે ચંદ્રકાંતભાઇ રામાનુજ તેમજ મંત્રી તરીકે ચંદુભાઈ બાબરીયા ખજાનચી તરીખે શશીકાંત ભાઈ આચાર્ય અને જેપી જાડેજા સહિત સાત સભ્યો ની વરણી કરવામાં આવી હતી