Friday, May 30, 2025

ઈંગ્લીશ દારૂની 70 બોટલ સાથે એક ઈસમ ઝડપી લેતી મોરબી બી ડિવિઝન પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીના વેજીટેબલ રોડ લાભનગરની બાજુમાં મંદિરની સામે બાવળની જાળીમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂની ૭૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ લાભનગરની બાજુમાં મંદિરની સામે રહેતા આરોપી કેશુભાઈ રમેશભાઈ દેગામા (ઉ.વ.૨૮) એ પોતાના ઘરની પાછળ બાવળની ઝાડીમાં છુપાવેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૦ કિં રૂ.૨૮,૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW