Friday, March 14, 2025

મોરબી બાયપાસ રોડ પર બાઈકને નાંગણી ડાન્સ કરાવી સ્ટંટ કરનાર શખ્સને ટ્રાફિક પોલીસે દબોચી કાયદાનુ ભાન કરાવ્યું

Advertisement

મોરબી બાયપાસ રોડ પર બાઈકને નાંગણી ડાન્સ કરાવી સ્ટંટ કરનાર શખ્સને પકડી સ્ટંટબાજનો ચડેલો નશો ઉતારતી મોરબી પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને કાયદાનો પાઠ ભણાવ્યો

મોરબી રાજકોટ બાયપાસ હાઈવે પર અકસ્માતને આમંત્રણ આપતો સ્ટંટ બાજ બીજા વાહન ચાલકો માટે ખતરો બની જોખમી રીતે પોતાના હવાલા વાળા બાઈક ઉપર કુદકા મારી બાઈક પર સૂઈને રોડ પર નાંગણી ડાન્સ કરાવી બાઈકને બેફામ ચલાવી વિડિયો વાઇરલ થતાં મોરબી ટ્રાફીક પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને કાયદાનો પાઠ ભણાવ્યો છે છાશવારે આવા બાઈક ચાલકો બેફામ બની સ્ટંટ કરતા જોવા મળે છે ત્યારે ફરી કોઈ જાગૃત નાગરિકે વીડિયો ઉતારી વાયરલ કરતા બેફામ બનેલા સ્ટંટબાજ હરપ્રીતસિંગ મેજરસીંગ જાટ ઉ.વ ૩૩ ધંધો સિક્યોરિટી ગાર્ડ હાલ રહે.લજાઈ ગામ એટોપ કારખાના સામે બ્રિજ કાર્બેટ ફ્રેન્ચફાય કારખાનાની ઓરડી તા.ટંકારા જઈ.મોરબી મુળ ગામ મનોચાહલ તા.જી તર્ણતરણ પંજાબ વાળાને બાઈક નંબર જીજે-૩૬-એડી-૨૭૦૩ને પકડી પાડી સ્ટંટ કર્યાની કબુલાત આપતા મોરબી સીટી એ ડિવિઝન ખાતે ગુન્હો રજીસ્ટ્રશન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW