મોરબી SOG પોલીસે ને બાતમી મળતા સુરત શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન એ પાર્ટ ૧૧૨૧૦૦૧૫૨૨૦૧૬૨/૨૦૨૨ ઇપીકો કલમ-૪૦૯, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), ૩૪, વિ. મુજબના ગુન્હામાં છેલ્લા ૧૮ માસથી નાસતો ફરતો આરોપી વિરલ હીમતભાઈ ઇસ્લાણીયા રહે. મોરબી રવાપર ઘુનડા રોડ કુળદેવીપાન વાળી શેરી પ્રમુખ રેસીડેન્સી રોયલ પેલેસ-બી બલોક નં-૮૦૨ વાળો હાલે મોરબી બાપાસીતારામ ચોક મા આવેલ પ્રકાશપાન પાસે ઉભેલ છે તેવી હકીકત મળતા આરોપીને સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોપેલ
– નાસતો ફરતો આરોપી :-
વિરલ હીમતભાઇ ઇસ્લાણીયા જ ઉવ.૩૩ ધંધો પ્રા.નોકરી રહે. રવાપર ઘુનડા રોડ, કુળદેવીપાન વાળી – શેરી, પ્રમુખ રેસીડેન્સી રોયલ પેલેસ-બી બ્લોક નં-૮૦૨, મોરબી