Monday, February 3, 2025

સુરેન્દ્રનગર લોકસભા સીટના ભાજપ ના ઉમેદવાર ચંદુભાઇ શિહોરા પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા માં ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને

Advertisement

સુરેન્દ્રનગર લોકસભા સીટના ભાજપ ના ઉમેદવાર ચંદુભાઇ શિહોરા પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા માં ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને

તારીખ ૨૯/૦૩/૨૦૨૪ ને શુક્રવાર ના રોજ સુરેન્દ્રનગર લોકસભા સીટના ભાજપ ના ઉમેદવાર ચંદુભાઇ શિહોરા પાળિયાદ પૂજ્ય શ્રી વીસામણબાપુ ની જગ્યા માં ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને આવેલ અને જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લીધા અને પૂજ્ય ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય ભયલુબાપુ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું તેઓએ જગ્યા માં દર્શન કરી કાર કલેક્શન જોઈ જગ્યા ની અત્યાધુનિક બણકલ ગૌશાળા ની મુલાકાત લઇ જગ્યા માં સ્વચ્છતા અને ચોખ્ખાઈ જોઈ ખુબ રાજીપા સાથે આનંદ વ્યક્ત કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW