Wednesday, January 22, 2025

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની વાડીની ઓરડીમાં જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લેતી પોલીસ

Advertisement

વાંકાનેર તાલુકાના પોલીસ ના પો.હેડ.કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ.હરીચંન્દ્રસિંહ ઝાલાને મળેલ બાતમીના ના આધારે વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામની આંકડીયા તરીકે ઓળખાતી સીમમાં આરોપી મહેબુબભાઇ ગગુભાઇ સમા કબજા ભોગવટાની વાડીની ઓરડીમાં રેઇડ કરી રોકડ રકમ રૂ.૨૯,૫૦૦/-ના મુદામાલ સાથે ચાર ઇસમોને જુગાર રમતા પકડી પાડી જુગારધારા કલમ ૪,૫ મુજબનો ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

આરોપીઓના નામ

૧) મહેબુબભાઇ ગગુભાઇ સમા ઉવ.૬૧ ધંધો ખેતી રહે.કોટડાનાયાણી તા.વાંકાનેર જી.મોરબી

२) સતાભાઇ કડવાભાઇ વરૂ ઉવ.૪૫ ધંધો મજુરી રહે.કોટડાનાયાણી તા.વાંકાનેર જી.મોરબી

૩) ભુપતભાઇ શીવાભાઇ ઓળકીયા ઉવ.૪૭ ધંધો મજુરી રહે.હાલ મીતાણા ડેમી-૧, ની બાજુમાં તા.ટંકારા મુળ ગામ ચોબારી-ધરમપુર તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર

૪) યુસુફભાઇ તમાચીભાઇ ઠેબા ઉવ.૪૨ રહે. ચાંમુડા હોટલ પાછળ, તા.ટંકારા જી.મોરબી

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

આ કામગીરીમાં પો.સબ.ઇન્સ.એલ.એ.ભરગા તથા સર્વેલન્સ પો.હેડ.કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ.હરીચંદ્રસિંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજા તથા વીજયભાઇ ડાંગર તથા અનાર્મ લોકરક્ષક અજયસિંહ ઝાલા

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW