Sunday, May 25, 2025

નસીતપર ગામ ના સેવાભાવી યુવાન વિવેક સંઘાણી નો આજે જન્મ દિવસ

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના નસીતપર ગામના વતની એવા શ્રી વિવેક સંઘાણી નો આજે જન્મ દિવસ છે
તેઓ હર હંમેશા સમાજ સેવા ના અને ગૌ સેવાના કાર્યોમાં અગ્રેસર હોય છે અને હાલ તેઓ 6 વર્ષથી નસીતપર જુથ સેવા સહકારી મંડળીના યુવા મંત્રી તરીકે ફરજ બજાવે છે અને ખેડૂતો માટે ઉત્કૃષ્ટ સેવા ઓ પણ આપે છે. અને ભારતીય જનતા પાર્ટીના ટંકારા તાલુકા આઇ.ટી.સેલ ના સહ ઈનચાર્જ ની પણ તેઓ જવાબદારી નિભાવે છે.
વિવેકભાઈ જે ક્ષેત્રે હોય ત્યાંથી શક્ય હોય તે રીતે લોકોને ઉપયોગી થવું અને સકારાત્મક વલણ રાખવુ એવો તેમનો જીવનમંત્ર છે. બહોળું મિત્ર સર્કલ ધરાવતા એવા વિવેક સંઘાણીના જન્મ દિવસ ના અવસરે સગા સંબંધી મિત્રવર્ગ અને શુભેચ્છકો તરફથી તેમના મો.નં. 76003 24817 શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે અને ન્યુઝ ટીમ તરફથી હાર્દિક શુભકામના પાઠવી છી.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW