Sunday, February 2, 2025

વાંકાનેર નજીક થી મોરબી એલસીબી વિદેશી શરાબ સાથે એક શખ્સને ઝડપી લીધો

Advertisement

વાંકાનેર બાઉન્ટ્રી નજીક થી ડ્રાઇવર વિજય હોટલ પાસે રોડ ઉપરથી આઇસર ગાડીમાંથી સંતાડેલ વિદેશી દારૂ/બીયરનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. 2402300ના મુદ્દામાલ સાથે એક આરોપીને મોરબી લોકલ કાઈમ બ્રાંચે ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક આઇસર નંબર-GJ-15. -AX-0194 વાળુ રાજકોટ તરફ જનાર છે જે આઇસરમાં ગે.કા. ઇંગ્લીશ દારૂ / બીયરનો જથ્થો ભરેલ છે. જે હકીકત આધારે વાંકાનેર બાઉન્ટ્રી ડ્રાઇવર વિજય હોટલ સામે વોચ ગોઠવતા ઉપરોકત આઇસરમાંથી ન ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો તથા અન્ય મુદામાલ મળી કુલ કિં રૂ. 24,02,300 ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનખાતે પ્રોહીબીશન ધારા તળે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW