આગામી લોકસભાની ચૂંટણી ને લઈને ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા ઘર ચલો સંપર્ક અભીયાન અંતર્ગત મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મોરબી માળિયાં પંથક ના ગામો માં ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો જેમાં સમસ્ત ગ્રામજનો દ્વારા ઠેર ઠેર આવકાર આપવામાં આવી રહ્યો છે જેમાં આજ રોજ મોરબી તાલુકાના ટીંબડી, ધરમપુર, ગાળા,વાઘપર, પીલુડી સહિતના ગામો માં ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો હતો