રાજકોટ ના સિનિયર જર્નલિસ્ટ માસુમાબેન ભારમલનું દુઃખદ નિધન
સ્વભાવે એકદમ સરળ.. કલમ તેની ધારદાર.. અંગ્રેજી પત્રકારત્વમાં ઊંડાલ પૂર્વકનું ખેડાણ કરનાર અને હંમેશા કંઈક નવું કરવાની ઈચ્છા શક્તિ રાખનાર એવા વરિષ્ઠ પત્રકાર માસુમા ઝરીવાલા ભારમલનું આજે દુઃખદ નિધન થયેલ છે..