Thursday, January 23, 2025

મોરબી તાલુકાના રાજપર (કુંતાશી) ગામ પાસે તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

Advertisement

મોરબી તાલુકા પોલીસ ને મળેલ બાતમી ના આધારે મોરબી તાલુકાના રાજપર (કુંતાશી) ગામની સીમમાં હાસલાવાળી તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતા ૦૫ ઇસમોને રોકડ રૂ.૩૩,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ. એ.એલ.પરમાર નાઓ ચલાવી રહેલ છે.

> આરોપી :-

1) રસીકભાઇ થોભણભાઇ પનારા / ઉ.વ.૫૨ રહે. રાજપર (કુતાશી), તા.જી મોરબી.

2) જંયતીભાઇ શિવાભાઇ માંડવિયા / રહે. બોડકી, તા.માળીયા (મી), જી.મોરબી.

3) વિજયભાઇ ઉફૈ ભુપતભાઇ દેવજીભાઇ ઉ.વ.-૪૫ રહે. કુતાશી તા.માળીયા (મી), જી.મોરબી.

4) જયેશભાઇ કાળુભાઇ પાંચીયા ઉ.વ.૩૪ રહે. બોડકી, તા.માળીયા (મી), જી.મોરબી.

5) કાદરભાઇ એહમદભાઇ બુખારી ઉ.વ.૫૨ રહે. આમરણ, ભરવાડવાસ, તા.જી.મોરબી.

> કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૩૩,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

> કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી એન.આર.મકવાણા તથા પો.સ.ઇ.શ્રી

બી.એમ.બગડા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા કેતનભાઇ અજાણા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા કુલદિપભાઇ કાનગડ તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW