Friday, January 24, 2025

સાર્થક વિદ્યામંદિર મોરબી તેમજ સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટ આયોજિત વૈદિક પેરેંટિગ સેમિનાર યોજાયો

Advertisement

*વૈદિક પેરેન્ટિંગ સેમનારને બહોળો પ્રતિસાદ*
સાર્થક વિદ્યામંદિર મોરબી તેમજ સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટ આયોજિત વૈદિક પેરેંટિગ સેમિનાર યોજાયો.
ગુરુકુલમના આચાર્ય મેહુલભાઈ દ્વારા
* બાળકોના અન્નમય કોષ અને
* પ્રાણમય કોષ વિકાસ ના તબક્કા
* બાળકોના અન્નમય કોષ ના વિકાસ માટે સાત્વિક અન્ન નું મહત્વ
* તેમજ પ્રાણમય કોશ ના વિકાસ માટે નિયમો
* સહનશીલતા અને સ્વાવલંબન બાળકોને વ્યવહાર દ્વારા કેવી રીતે શીખવવા તેની વિસ્તારથી સમજૂતી આપવામાં આવી.
વૈદિક પેરેન્ટિંગ ના 100 સૂત્ર છે, જે મનોવિજ્ઞાન આધારે લખાયેલા છે, તે માતા પિતા એ સમજવા ખૂબ જરૂરી છે, તે વાત ની અનુભૂતિ થઈ,
કાર્યક્રમ ના અંતે પ્રશ્નોત્તરી થઈ
અંતમાં કિશોરભાઈ શુક્લ દ્વારા સમાપન વક્તવ્ય યોજાયું,
જ્ઞાનસભર આ કાર્યક્રમ ખૂબ પ્રેરણાદાયી બન્યો.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW