Saturday, March 15, 2025

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઇ

Advertisement

*લજાઈ ખાતે આજ રોજ 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ હોવાથી ટંકારા તાલુકાના હડમતિયા કુમાર શાળા, કન્યા તાલુકા શાળા તેમજ લજાઈ ગામે દેવદયા માધ્યમિક શાળા, લજાઈ તાલુકા શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી થયેલ.*

જેના ભાગરૂપે શાળાઓમાં વિદ્યાર્થીઓને મેલેરિયાનું આરોગ્ય શિક્ષણ આપેલ તથા મેલેરિયાના અટકાયતી પગલાં વિશે સમજાવેલ તથા મેલરીયાનું પ્રાથમિક નિદાન અને સારવાર વિશે સમજાવે.
આ ઉજવણીમાં શાળાના આચાર્ય નીતિનભાઈ માંડવીયા તથા નીતિનભાઈ ભાડેજા સાહેબ દ્વારા સહકાર મળેલ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ આયુષ મેડિકલ ઓફિસર ડૉ. અલ્પા રામાવત , મનસુખભાઈ મસોત
*ટંકારા તાલુકાના લજાઈ PHC હેઠળ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે લજાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મચ્છરથી થતા રોગો વિશે જાગૃત કરવામાં આવ્યા*

ટંકારા તાલુકાના લજાઈ ગામની પ્રાથમિક શાળામાં ગપ્પી માછલીઓ મુકવામાં આવી
આ પ્રસંગે મેલેરિયા સુપરવાઈઝર લજાઈ MPHS મનસુખભાઈ મસોત તેમજ હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનાં MPHW જયદીપભાઈ તથા કેતનભાઈ હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના આરોગ્ય સંજીવની સમિતિના સદસ્ય રમેશભાઈ ખાખરીયા,
(MPHS),કેતનભાઇ બારૈયા(MPHW), અંજુમબેન જોખીયા(FHW),કૃપાલીબેન ચૌહાણ(CHO) સહભાગી થયેલ.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW