Monday, February 3, 2025

દેશી હાથ બનાવટના તમંચા સાથે એક આરોપીને પકડી પાડતી મોરબી લોકલ ક્રાઈમબ્રાંચ

Advertisement

મોરબી એલસીબી પોલીસ ને મળેલ ખાનગી હકિકત આધારે મોરબી ના વીશીપરા મદીના સોસાયટી સેવન સરકાર દુકાનની સામે રોડ ઉપરથી આરોપી વસીમ અનવરભાઇ માલાણી (મિયાણા) ઉંવ-૨૫ રહે.મોરબી, સામાકાંઠે, કાંતીનગર, વાળાને ગે.કા. દેશી હાથ બનાવટના દેશી તમંચા નંગ-૧ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. ખાતે આર્મસ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

> પકડાયેલ આરોપીનુ નામ સરનામુઃ-

વસીમ અનવરભાઇ માલાણી (મિયાણા) ઉવ-૨૫ રહે.મોરબી, સામાકાંઠે, કાંતીનગર,

> પકડાયેલ મુદામાલઃ-

દેશી હાથબનાવટનો દેશી તમંચો નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW