Sunday, February 2, 2025

લુંટના ગુનાનો ભેદ ઉકેલી આરોપી સોધી લેતી મોરબી સીટી બી ડીવી. પોલીસ

Advertisement

મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. ના અનડીટેક્ટ લુંટના ગુનામા લુંટ થયેલ સ્પેલેન્ડર મોટર સાયકલ લઇને ત્રણ ઇસમો લાલપર બાજુથી સર્વિસ રોડ ઉપર લગધીરપુર રોડ તરફ આવતા હોવાની બાતમી મળતા મોરબીના લગધીરપૂર રોડના નાકા પાસે સર્વેલન્સ સ્ટાફ વોચમાં રહેતા એક શંકાસ્પદ મો.સા. ત્રણ સવારીમાં આવતા જેને અટકાવી પુછપરછ કરી સાથેના અ.પો.કો. પ્રદિપસિંહ બહાદરસિંહ એ મો.સા. ના એંજીન ચેચીસ નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા જે મોટર સાયકલ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનના ગુનાના કામે લુંટમા ગયેલ હોવાનું જણાઇ આવતા જેથી કાયદેશરની કાર્યવાહી કરી આરોપીઓની સઘન પુછપરછ કરતા આ લુટ પોતે ત્રણેય જણા સાથે મળીને કરેલ હોવાનુ જણાવેલ જેથી આરોપીઓ વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે

– પકડાયેલ ઇસમોના નામ

(૧) અજયભાઇ સ/ઓ દેવભાઈ સોમાભાઈ શિહોરા ઉ.વ ૧૯ ધંધો મજુરી રહે ગામ થાનગઢ કોળી સોસાયટી હનુમાનજી મંદિર પાસે ધાર ઉપર તા.થાન જી.સુરેન્દ્રનગર

(૨) રવીભાઇ ઉર્ફે રૈયો ભુદરભાઈ પનારા/ ઉ.વ. ૨૩ ધંધો મજુરી હાલ રહે નીચી માંડલ ધીરૂભાઇ કોળી ના મકાનમાં ભાડેથી તા.જી મોરબી મુળ ગામ નળખંભા ચામુંડમાતાના મઢની બાજુમાં તા.થાન જી સુરેન્દ્રનગર

(૩) હરેશભાઇ ઉર્ફે હની જીલાભાઈ સારલા/ ઉ.વ. ૨૫ ધંધો ખેતમજુરી રહે ગામ નળખંભા સારલા ફળીયુ તા.થાન જી સુરેન્દ્રનગર

> આરોપીઓનો ગુનો કરવાની એમ.ઓ.

આ કામના આરોપીઓ સુમસાન રસ્તા ઉપર ઉભા રહી રાહદારી વાહનો વાળા પાસે લીફ્ટ માંગી જેઓના વાહનમાં બેસી જેઓને માર મારી લુંટી લેવાની એમ.ઓ. વાળા છે

> કબ્જે કરેલ લૂંટમાં ગયેલ મુદ્દામાલ

હિરો હોન્ડા સ્પ્લેન્ડર રજી નંબર GJ 03 HF 6500 ચેચીસ નંબર જોતા MBLHA10AMEHJ80754 એન્જીન નંબર HAOEJEH158538 ४१.३-२०,०००/-

> ડિટેક્ટ કરેલ ગુનો

(૧) મોરબી સીટી બી ડીવી પો.સ્ટે ગુ.ર.ન.૧૦૬૭/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૯૪,૫૦૪,૧૧૪ મુજબ

– આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ

આરોપી (૩) હરેશભાઇ ઉર્ફે હની જીલાભાઇ સારલા/

(૧) મુળી પોલીસ સ્ટેશન ગુના નંબર ૬૭/૨૦૧૫ ઇપીકો કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૩૫

(૨) મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ગુના નંબર ૧૫૬/૨૦૧૭ ઇપીકો કલમ ૩૭૯

(૩) મહેસાણા સીટી બી પોલીસ સ્ટેશન ગુના નંબર ૦૨૨૧/૨૦૧૭ ઇપીકો કલમ ૩૭૯

(૪) સાયલા પોલીસ સ્ટેશન ગુના નંબર ૯૩/૨૦૧૭ ઇપીકો કલમ ૩૭૯

(૫) મુળી પોલીસ સ્ટેશન ગુના નંબર ૦૧૨૩/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫એઇ, ૧૧૬બી ૮૧, ૯૮

(૬) થાન પોલીસ સ્ટેશન ગુના નંબર ૨૩૭/૨૦૨૩ ઇપીકો કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨),

(૭) મુળી પોલીસ સ્ટેશન ગુના નંબર ૪૦/૨૦૨૩ ઇપીકો કલમ ૫૦૪, ૫૦૬(૨)

(૮) થાન પોલીસ સ્ટેશન ગુના નંબર પડ૫/૨૦૨૩ પ્રોફી કલમ ૬૫એઇ, ૧૧૬બી ૮૧, ૯૮

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW