હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પો.કોન્સ. બીપીનભાઈ મંગળભાઈ પરમાર તથા હરવિજયસિંહ કીરીટસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ઘાંચી વાળી શેરીમાં નારાયણભાઈ રબારીના ઘરની બહાર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી નીચે જણાવેલ ઇસમોને રોકડ રકમ રૂ.૧૭,૧૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હળવદ પો.સ્ટે બી પાર્ટ ગુ.ર.નં.૪૨૪/૨૦૨૪ જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો દાખલ કરેલ
• આરોપીઓના નામ સરનામા-
(૧) સંજયભાઈ સનાભાઈ ચરમારી ઉ.વ.૨૭ ધંધો.મજુરી રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી
(૨) દિનેશભાઈ રાઘવજીભાઈ ભીમાણી ઉ.વ.૩૬ ધંધો.મજુરી રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી
(૩) જયેશભાઈ લાભશંકરભાઈ જોષી ઉ.વ.૬૨ ધંધો.નિવૃત રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી
(૪) છનાભાઈ બાબુભાઈ કીડીયા ઉ.વ.૩૨ ધંધો.મજુરી રહે.નવા દેવળીયા તા.હળવદ જી.મોરબી
(૫) યોગેશભાઈ છનાભાઈ શીશા ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી
(૬) જગદીશભાઈ પોપટભાઈ શીશા ઉ.વ.૪૦ ધંધો. મજુરી રહે.જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી