Wednesday, January 29, 2025

મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર એનઓસી વિના ધમધમતા શોપિંગ સેન્ટરોને ધગધગતી નોટીસ

Advertisement

મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં એનઓસી વિના ધમધમતા શોપિંગ સેન્ટરોને ધગધગતી નોટીસ

રાજ્ય સરકારના આદેશ બાદ તંત્ર હરકતમાં હોસ્પિટલો શોપિંગ સેન્ટરો, પર નોટીસોનો મારો ચલાવી સઘન તપાસ હાથ ધરી હતી

રાજકોટ TRP ગેમઝોન આગકાન્ડ બાદ રાજ્ય સરકાર તુરંતજ હરકતમાં આવી અને રાજયભરમાં ફાયર સેફ્ટી કે બીયું સર્ટિ વગર ચાલતા કોઈ પણ શોપિંગ સેન્ટર , હોસ્પિટલ, જીમ, સહિત ના ઉપર તવાઈ બોલાવી અને કડક કાર્યવાહી કરવાની સૂચના આપ્યા બાદ રાજ્યભર માં તંત્ર હરકત માં આવ્યું હતું કાર્યવાહી કરી રહ્યું છે

મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ થી અવની ચોકડી સુધીમાં આવેલ દરેક એપાર્ટમેન્ટમાં અને શોપિંગ સેન્ટરમાં ગતરોજ 31 નોટીસ આપવામાં આવેલ

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW